રાહુલના સ્થાને ખડગેએ સભા સંબોધી, ખડગેએ કહ્યું રાહુલને ફૂડ પોઝનિંગ થયુ છે માટે આવી શક્યા નહીં
કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીની મુલાકાત રદ્દ થયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રવિવારે સભાને સંબોધવા સતના પહોંચ્યા હતા.
કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીની મુલાકાત રદ્દ થયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રવિવારે સભાને સંબોધવા સતના પહોંચ્યા હતા.
આજે ભાજપે તેના ઢંઢેરાના માધ્યમથી સમાજના અનેક વર્ગોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. મોદીની ગેરંટી નામથી જારી કરાયેલા આ ઠરાવ પત્રમાં પાર્ટીએ મહિલાઓ પર વિશેષ ધ્યાન આપ્યું છે.
ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે