સુરત: પરેશ રાવલે ભાજપની પ્રચાર સભામાં આલાપ્યો હિન્દુત્વનો રાગ, કોંગ્રેસ અને આપ પર કર્યા આકરા પ્રહાર
સુરત ખાતે અભિનેતા અને ભાજપના નેતા પરેશ રાવલે સુરત પૂર્વ બેઠક પર જાહેર સભા સંબોધી વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા
સુરત ખાતે અભિનેતા અને ભાજપના નેતા પરેશ રાવલે સુરત પૂર્વ બેઠક પર જાહેર સભા સંબોધી વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા
રાજ્યમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવાને હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે, ત્યારે રાજકીય પક્ષો પોતાના ઉમેદવારના પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ભાજપ, કોંગ્રેસ અને આપ ચૂંટણી જંગના મેદાને છે. રાજ્યમાં 27 વર્ષથી ભાજપનું સાસન છે
ભારતનું બંધારણ ભારત દેશનો સર્વોચ્ચ કાયદો છે. ભારત ગણરાજ્યમાં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે.