ભરૂચ: ઝઘડીયાના પાણેથા ગામે એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સગીરા પર ચપ્પુ વડે કર્યો હુમલો, સગીરા સારવાર હેઠળ
લોહીલુહાણ હાલતમાં બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે જ્યાં તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
લોહીલુહાણ હાલતમાં બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે જ્યાં તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
નડિયાદના હાથજ ગામે શાળાના બાળકોને ગરબાના નામે તાજિયા રમાડવાની ફરજ પાડવામાં આવી હતી
સ્વંતે પાબોને આ પુરસ્કાર મળતાં આશ્ચર્ય થયું હતું અને તેમની ખુશીની કોઈ સીમા ન હતી. પાબોના પિતા, બાયોકેમિસ્ટ સુને બર્ગસ્ટ્રમને પણ નોબેલ પુરસ્કાર મળ્યો છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 6 રાજ્યોની 7 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાશે. અને 6 નવેમ્બરે પરિણામ જાહેર થશે
વડોદરા શહેરમાં છેલ્લા 42 વર્ષથી દશેરાના પાવન પર્વની ઉત્તર ભારતીય સંસ્કૃતિ સંઘ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે
વેલ્સપન કંપનીના રૂ. 290 કરોડના ખર્ચે નિર્મિત સ્ટેટ ઓફ ધ આર્ટ-સ્ટીલ પ્લાન્ટનું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું
સાયકલ વીરો 115 કી.મી.નો પ્રવાસ સાયકલ પર ખેડી દાંડી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં બાપુને નમન કર્યા હતા