ભરૂચ: ગાંધીજયંતીના દિવસે જ TB વિભાગના કર્મચારીઓએ પડતર પ્રશ્ને કર્યા પ્રતિક ઉપવાસ
સમગ્ર ગુજરાતનાં TB વિભાગનાં કરારબધ્ધ કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઇને તા.૧૯-૦૯-૨૦૨૨થી ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આદોલન ચલાવી રહયા છે
સમગ્ર ગુજરાતનાં TB વિભાગનાં કરારબધ્ધ કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઇને તા.૧૯-૦૯-૨૦૨૨થી ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આદોલન ચલાવી રહયા છે
IBના રિપોર્ટ પ્રમાણે જો આજે ચૂંટણી થાય તો ગુજરાતમાં આમ આદમીની પાર્ટી બને. ભાજપે મત ડિવાઇડ કરવા કોંગ્રેસને જવાબદારી સોંપી છે: કેજરીવાલ
અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આરતી અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા
આ મશીનને દહેજથી રાજસ્થાન પહોંચાડવાનો કુલ ખર્ચ રૂપિયા 20 કરોડ જેટલો આવવાનો પણ અંદાજ લગાડવામાં આવ્યો છે.
વિશ્વ સંસ્કૃત દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. રેડિયો યુનિટી 90 એફ.એમ.પર પ્રવાસીઓને સંસ્કૃત ભાષાનમું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે
શ્રાવણ મહિનામાં કાવડિયાઓ ગંગાજળને પોતાના ખભા પર લઈને શિવલિંગ સુધી પહોંચે છે. અને મહેશ્વરને તે અર્પણ કરે છે.
અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમા આવેલ જુની કાચની બોટલના ગોડાઉનમાં ભંગારના નામે નકલી ઈંગ્લીશ દારૂ બનાવમાં આવતો હતો.
અમદાવાદમાં વરસેલા ભારે વરસાદ બાદ અનેક મુશ્કેલીઓ ઉભી થઈ છે. રોડ-રસ્તા બિસ્માર તો જ્યાં જુઓ ત્યાં મસમોટા ખાડાઓનું રાજ જોવા મળી રહ્યું છે