ભરૂચભરૂચ: વાગરાના વસ્તી ખંડાલી ગામે જુગાર રમતા 7 જુગારી ઝડપાયા, રૂ.14 હજારનો મુદ્દામાલ જપ્ત બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી 12 હજાર મળી કુલ 14 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો By Connect Gujarat 25 Sep 2023 16:27 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સએશિયન ગેમ્સની મહિલા ક્રિકેટ ઈવેન્ટમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો,શ્રીલંકાને હરાવ્યું ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 45 બોલમાં 46 રનની ઇનિંગ રમી હતી By Connect Gujarat 25 Sep 2023 16:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનસુરત: ઓલપાડના કરમલા ગામે કાચા ભૂંગળામાંથી શ્રીજીની 3.5 ફૂટ ઉંચી પ્રતિમાનુ કરાયું સ્થાપન કરમલા ગામે મધુરમ વિલા યુવક મંડળ દ્વારા આયોજિત શ્રી ગણેશ ઉત્સવ અંતગર્ત ઇકો ફ્રેન્ડલી કાચા ભૂંગળાના ઉપયોગ કરી ગણેશજીની ની સ્થાપના કરવામાં આવી By Connect Gujarat 25 Sep 2023 15:57 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓમાત્ર 15 મિનિટમાં બનાવો ચીલી ચીઝ ગાર્લિક પરાઠા, એક વાર ખાશો તો વારંવાર માંગશો..... આ પરાઠાની સૌથી મોટી ખાસિયત એ છે કે મેંદાનો ઉપયોગ ના થવાને કારણે હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. By Connect Gujarat 24 Sep 2023 18:49 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશPM મોદી આજે 9 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે,સૌરાષ્ટ્રને આજે મળશે પહેલી વંદે ભારત ટ્રેન By Connect Gujarat 24 Sep 2023 09:14 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઝઘડીયા તાલુકાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી... ધારાસભ્ય ચૈતર વસાવાએ પૂર અસરગ્રસ્તોને અનાજની કીટનું વિતરણ કર્યું હતું. આ સાથે જ અસરગ્રસ્તોની વેદનાઓ સાંભળી ઉચ્ચકક્ષાએ જૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું By Connect Gujarat 23 Sep 2023 17:10 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતધ બર્નિંગ ટ્રેન..! વલસાડથી સુરત જતી ટ્રેનના ડબ્બામાં અચાનક આગ ફાટી નીકળતા રેલવે વિભાગ દોડતું થયું સ્ટેશનથી થોડે દૂર આવેલ છીપવાડ જકાતનાકા પાસે લાગી આ આગ એક ટ્રેનના એન્જિનમાં લાગી હતી By Connect Gujarat 23 Sep 2023 16:31 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: પી.એમ. વિશ્વકર્મા યોજના લોંચ કરાય, કેન્દ્રીય રાજ્ય મંત્રી સોમ પ્રકાશ રહ્યા ઉપસ્થિત કેન્દ્રીય રાજ્ય મંત્રી સોમ પ્રકાશની ઉપસ્થિતિમાં પી.એમ. વિશ્વકર્મા યોજના લોંચ કરવામાં આવી હતી. By Connect Gujarat 17 Sep 2023 17:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : સાધુના વેશમાં મંદિરના રસ્તા પૂછવાના બહાને લોકો પાસેથી લૂંટ ચલાવતો શખ્સ ઝડપાયો... 3 જેટલા શખ્શોએ થોડા દિવસ પહેલા એક વ્યક્તિના ખિસ્સામાંથી રોકડ રૂપિયા 8 હજાર આંચકી લઈ નાશી છૂટયા હતા By Connect Gujarat 28 Aug 2023 13:58 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: ઉધનામાં મોડી રાતે લુમ્સના કારખાનામાં લાગી ભીષણ આગ, 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબૂ..... લુમ્સના કારખાનામાં અચાનક આગ લાગતા આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી. કાપડના યુનિટના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું By Connect Gujarat 25 Aug 2023 15:50 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: ભાજપ દ્વારા મતદાતા ચેતના અભિયાન અંતર્ગત 20 હજાર નવા મતદારો જોડવાનો લક્ષ્યાંક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મતદાતા ચેતના અભિયાન અંતર્ગત બુથ લેવલ સુધીની કામગીરી કરશે By Connect Gujarat 23 Aug 2023 14:39 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : એમ્બ્રોડરીના કારખાનામાં આગ લાગતા કાપડનો જથ્થો બળીને ખાખ, ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબૂ...... એમ્બ્રોડરીના કારખાનામાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી By Connect Gujarat 22 Aug 2023 16:09 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ફેશનઆ રીતે મસ્કરા લગાવી આંખોને મારકણી બનાવો, જાણો તેને લગાવવાની સાચી રીત...... મસ્ત આંખો માટે કેવી રીતે મસ્કરા લગાવવી જોઈએ એ જાણવું ખૂબ જ જરૂરી છે By Connect Gujarat 21 Aug 2023 15:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઝઘડીયાના જૂનાપરા ગામે મગરના હુમલામાં ગંભીર ઇજાના પગલે પશુપાલકનું મોત... પશુ પાલક પશુઓને બહાર કાઢવા નદીમાં ઉતર્યા હતા. તે સમયે નદીમાં અચાનક એક મહાકાય મગરે પશુપાલકના પગ પકડી પાણીમાં ખેંચી ગયો By Connect Gujarat 19 Aug 2023 16:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પટેલની અધ્યક્ષતામાં સહકારી બેન્ક-સાવજ દૂધ ડેરીની સાધારણ સભા યોજાય ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પટેલની અધ્યક્ષતામાં જુનાગઢ જિલ્લા સહકારી બેન્ક અને સાવજ દૂધ ડેરીની સાધારણ સભા યોજાય હતી By Connect Gujarat 19 Aug 2023 16:34 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : ગેર’કાયદે સિંહ દર્શન કરાવવા 3 શખ્સોને ભારે પડ્યું, વન વિભાગે કરી ધરપકડ... ગીર પૂર્વના સરસીયા રેંજ વિસ્તારોમાં સિંહોનો દબદબો છે, ત્યારે કેટલાક શખ્સો ગેર’કાયદે સિંહ દર્શન કરાવતા હોય છે By Connect Gujarat 19 Aug 2023 16:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : વન્યજીવોનો શિકાર કરતાં 3 શિકારીઓની વન વિભાગે કરી ધરપકડ... સસલાનો શિકાર કરવાની કોશિશ કરતા 3 જેટલા શખ્સોને વન વિભાગે ઝડપી પાડ્યા હતા. By Connect Gujarat 18 Aug 2023 16:22 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: M.S.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતાં યુવાન વિદ્યાર્થીનું હાર્ટ એટેકના કારણે મોત,પરિવારમાં શોકનો માહોલ દીપ ચૌધરીને છાતીમાં દુખાવો ઉપાડતા તે જમીન ઉપર ઢળી પડ્યો હતો By Connect Gujarat 17 Aug 2023 16:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn