અમદાવાદ પતંગ-દોરાના તોતિંગ ભાવ વધારાએ વેપારીઓના પેચ કાપ્યા, ધંધામાં આવી ભારે મંદી..! ઉતરાયણના તહેવારને હવે એક દિવસ બાકી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં દિલ્હી દરવાજા પાસે આવેલ પતંગ બજારનો ચિતાર કનેક્ટ ગુજરાત દ્વારા લેવામાં આવ્યો હતો. By Connect Gujarat 13 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: ઉત્તરાયણના પર્વ દરમ્યાન આ વસ્તુ બચાવી શકે છે તમારો જીવ ઉત્તરાયણના પર્વને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગની દોરીથી બચવા વાહનચાલકો બાઇક પર સેફ્ટી સ્ટેન્ડ લગાવી રહ્યા છે. By Connect Gujarat 12 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ઉતરાયણ પૂર્વે પુરોહિત સેવા સંઘ દ્વારા વાહનચાલકોને વિનામુલ્યે સેફ્ટી ગાર્ડ વિતરણ કરાયા... પુરોહિત સમાજના પુરોહિત સેવા સંઘ ગ્રુપ દ્વારા શહેરના ત્રણ રસ્તા સર્કલ નજીક ઉતરાયણ પર્વને અનુલક્ષીને વાહનચાલકોને વિનામુલ્યે સેફ્ટી ગાર્ડને ટુ વ્હીલર પર ફીટ કરી આપવામાં આવ્યા હતા. By Connect Gujarat 11 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:પતંગના ધારદાર દોરાથી રક્ષણ આપતા સેફ્ટી સ્ટેન્ડની માંગ વધી,ઠેર ઠેર થઈ રહયું છે વેચાણ ઉત્તરાયણના પર્વને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગની દોરીથી બચવા વાહનચાલકો બાઇક પર સેફ્ટી સ્ટેન્ડ લગાવી રહ્યા છે. By Connect Gujarat 06 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn