T20 વર્લ્ડ કપઃ આજથી T20 વર્લ્ડ કપનો પ્રારંભ, સુપર-12માં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો પાડોશી દેશ ન્યૂઝીલેન્ડ સાથે થશે.!
T20 વર્લ્ડ કપમાં આજથી સુપર-12 મેચો શરૂ થઈ રહી છે. શનિવારે (22 ઓક્ટોબર) ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પડોશી ન્યુઝીલેન્ડ સામે ટકરાશે.
T20 વર્લ્ડ કપમાં આજથી સુપર-12 મેચો શરૂ થઈ રહી છે. શનિવારે (22 ઓક્ટોબર) ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પડોશી ન્યુઝીલેન્ડ સામે ટકરાશે.
વેસ્ટ ઈન્ડિઝ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયું છે. આયર્લેન્ડે આ મેચ નવ વિકેટથી જીતી હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ રવિવારે (23 ઓક્ટોબર) રમાશે. આ મેચ માટે ટીમ ઈન્ડિયા મેલબોર્ન પહોંચી ગઈ છે.
ડિસેમ્બરમાં ભારતીય ટીમ બાંગ્લાદેશના પ્રવાસે જશે. આ દરમિયાન બે ટેસ્ટ અને ત્રણ વનડે મેચોની શ્રેણી રમાશે. ટી-20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે.
શ્રીલંકાએ રોમાંચક મેચમાં નેધરલેન્ડને 16 રને હરાવ્યું. આ જીત સાથે તેના ગ્રુપ Aમાં ચાર પોઈન્ટ થઈ ગયા છે અને તે સુપર-12માં પહોંચી ગયો છે.
T20 વર્લ્ડ કપની આઠમી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ઝિમ્બાબ્વેને 31 રને હરાવ્યું. હોબાર્ટમાં બુધવારે વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને ઝિમ્બાબ્વે સામે 154 રનનો લક્ષ્યાંક આપ્યો.
T20 વર્લ્ડ કપની સાતમી મેચ સ્કોટલેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે રમાઈ હતી. હોબાર્ટમાં બુધવારે આયર્લેન્ડે ગ્રુપ Bની મેચ 6 વિકેટે જીતી લીધી હતી.