T20 વર્લ્ડ કપ IND vs AUS : વોર્મ-અપ મેચમાં ટીમ ઈન્ડિયાનો અદભૂત વિજય, છેલ્લી ઓવરમાં 4 વિકેટ લઈને AUSને 6 રને હરાવ્યું.!
T20 વર્લ્ડ કપમાં ભારતે 2022ની તેમની પ્રથમ સત્તાવાર પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવ્યું હતું.
T20 વર્લ્ડ કપમાં ભારતે 2022ની તેમની પ્રથમ સત્તાવાર પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ 2022ની શરૂઆત થઈ ગઈ છે. આ ટુર્નામેન્ટનો ક્વોલિફાયર રાઉન્ડ શરૂ થઈ ગયો છે.
ભારતે T20I શ્રેણી બાદ દક્ષિણ આફ્રિકાને ત્રણ મેચની ODI શ્રેણીમાં પણ હરાવ્યું હતું.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ વન-ડે શ્રેણીની બીજી મેચ રાંચીમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ ભારત સામે 279 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વનડે શ્રેણીની બીજી મેચ 9 ઓક્ટોબર (રવિવાર)ના રોજ રમાશે. ટીમ ઈન્ડિયા માટે આ કરો યા મરો મેચ હશે.
દક્ષિણ આફ્રિકાએ ત્રીજી T20Iમાં ભારતને 49 રને હરાવ્યું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા હતા.
હૈદરાબાદમાં રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી T20 મેચમાં અમેઝિંગ મેચ જોવા મળી હતી. ટીમ ઈન્ડિયાને 187 રનનો ટાર્ગેટ મળ્યો.