વિશ્વ ચેમ્પિયન ભારતીય ટીમે T20 પર પ્રભુત્વ જાળવી રાખ્યું, ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં 3-1થી અજેય લીડ મેળવી
રોમાંચક ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારત T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યું અને ત્યારથી આ ફોર્મેટમાં તેનું વર્ચસ્વ ચાલુ રાખ્યું છે.
રોમાંચક ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારત T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યું અને ત્યારથી આ ફોર્મેટમાં તેનું વર્ચસ્વ ચાલુ રાખ્યું છે.
ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામ સ્થિત બારીવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં વોરાસમની ઇલેવન અને જંબુસર ઈલેવન વચ્ચે ફાઇનલ મેચ યોજાય હતી.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વુમન્સ ક્રિકેટની 3 વન-ડે મેચની શ્રેણી માટે વડોદરા ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વુમન્સ ક્રિકેટ ટીમ આવી પહોંચતા તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ ડ્રો રહી છે. ગાબામાં રમાયેલી આ મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી.
ગાબા ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાના મિશેલ માર્શે શાનદાર ફિલ્ડિંગનું પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ દાવમાં 445 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો.
ICCએ અમેરિકાની નેશનલ ક્રિકેટ લીગ (NLC) પર પ્રતિબંધ મૂક્યો છે. ICCએ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ક્રિકેટ (USAC)ને પત્ર લખીને લીગની ભાવિ આવૃત્તિઓને મંજૂરી ન આપવાના નિર્ણયની જાણ કરી હતી.
શેરફેન રધરફોર્ડની તોફાની ઇનિંગ્સના બળ પર યજમાન વેસ્ટ ઇન્ડિઝે સેન્ટ કિટ્સમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવ્યું હતું.