ICCના નવા નિયમથી ફિલ્ડિંગ ટીમ થશે પરેશાન, હવે DRSમાં નહીં મળે આ સુવિધા..!
ICCએ ફરી એકવાર ક્રિકેટના નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે. ICCએ સ્ટમ્પિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે.
ICCએ ફરી એકવાર ક્રિકેટના નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે. ICCએ સ્ટમ્પિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે.
વડોદરા ખાતે ચાહકો દ્વારા ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો હતો અને ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતની જીત માટે પ્રાર્થના કરવામાં આવી હતી
નેપાળ ક્રિકેટ ટીમ હાંગઝોઉ એશિયન ગેમ્સ 2023ના ચોથા દિવસે મોંગોલિયા સામે રમી રહી છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ બે તટસ્થ અમ્પાયરો પૈકીના એક પિલુ રિપોર્ટરનું બીમારીના કારણે અવસાન થયું