B.Tech પછી UPSCમાં ક્રેક, કોણ છે CRPFના નવા DG IPS વિતુલ કુમાર?
આઈપીએસ અધિકારી વિતુલ કુમારને નવા ડીજી એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ડાયરેક્ટર જનરલ એટલે કે સીઆરપીએફ બનાવવામાં આવ્યા છે. આગામી આદેશ સુધી તેઓ આ જ પદ પર રહેશે. 1993 બેચના આ IPS અધિકારી મૂળ પંજાબના ભટિંડાના રહેવાસી છે.