ભરૂચ: જંબુસરના વિવિધ ગામોમાં આગના બનાવોમાં ઘરવખરી ગુમાવનાર પરિવારોને સાધન સહાયનું કરાયુ વિતરણ
ભરૂચના જંબુસર પંથકમાં આગના બનાવો બન્યા હતા તે પરિવારજનોને જંબુસર પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીના અધ્યક્ષ સ્થાને કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો
ભરૂચના જંબુસર પંથકમાં આગના બનાવો બન્યા હતા તે પરિવારજનોને જંબુસર પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીના અધ્યક્ષ સ્થાને કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો
દહેજ ગ્રામ પંચાયત દ્વારા રોબોટિક ક્લીનર માટે રજૂ કરાયેલી માંગના પરિણામે, બિરલા કોપર કંપનીએ પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે આ યંત્ર ઉપલબ્ધ કરાવ્યું