ડાર્ક સર્કલ થી લઈને ચહેરા પરના ડાઘ-ધબ્બા દૂર કરવા માટે કરો કેસરનો ઉપયોગ,જાણો તેના ફાયદા
ઔષધીય ગુણોથી ભરપૂર કેસરનો ઉપયોગ આંખોની નીચે કાળા ડાર્ક સર્કલ ઘટાડવા માટે કરી શકાય છે.
ઔષધીય ગુણોથી ભરપૂર કેસરનો ઉપયોગ આંખોની નીચે કાળા ડાર્ક સર્કલ ઘટાડવા માટે કરી શકાય છે.
આંખોની નીચે ડાર્ક સર્કલ અને સોજા માટે માત્ર ઊંઘની કમી જ જવાબદાર નથી, પરંતુ ફોન અને લેપટોપના સતત ઉપયોગની સાથે શરીરમાં પોષણનો અભાવ પણ સામેલ છે.
નવરાત્રીમાં ગરબા લેવા મોડી રાત સુધી જાગતા હોય છે. અને તેના કારણે શરીરમાં થાક પણ અનુભવતો હોય છે.
વ્યસ્ત જીવનશૈલીમાં આખોની નીચે ડાર્ક સર્કલ હોવું એક સામાન્ય સમસ્યા છે. થાક, સ્ટ્રેસ, ઓછી ઊંઘ વગેરેને કારણે આ બધુ થતું હોય છે.
આજે માણસ તેની બદલી રહેલ જીવનશૈલીના કારણે ઘણી શારીરિક સમસ્યાઓથી પરેશાન રહે છે.