ભરૂચ: બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા ! ભાજપ-કોંગ્રેસના આગેવાનો જોડાયા
ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજરોજ જન્મ જયંતી નિમિત્તે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં કરવામાં આવ્યા જેમાં સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપના નેતાઓ જોડાયા