વડોદરા: તંત્રની બેદરકારીએ જીવતા માણસને જાહેર કર્યો મૃત, સરકારી લાભો ન મળતા વૃદ્ધ મુશ્કેલીમાં !
વડોદરાની શહેરના રામદેવપીરની ચાલી તુલસીવાડી વિસ્તારમાં રહેતા રાજુભાઈ ચાવડા, જેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા છે.
વડોદરાની શહેરના રામદેવપીરની ચાલી તુલસીવાડી વિસ્તારમાં રહેતા રાજુભાઈ ચાવડા, જેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબીની મુલાકાત લેશે
ગુજરાતમાં આજથી જૂની પેન્શન યોજના લઈને શિક્ષકોનું આંદોલન શરૂ થયું છે. જેમાં અન્ય ખાતાના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે
અનેક વિવાદથી ઘેરાયેલી જુનાગઢ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે.મૃતક વ્યક્તિના પરિવારજનોને અંધારામાં રાખીને હોસ્પિટલમાંથી ફરાર બતાવ્યો