જૈન સમાજમાં “રોષ” : ભરૂચના દેરોલ નજીક જૈન સાધ્વીઓ પર અજાણ્યા શખ્સનો હુમલો, પોલીસે કરી ધરપકડ
ઉશ્કેરાયેલા ઈસમે પોતાના કમર પટ્ટા દ્વારા 6 સાધ્વીજી ભગવંતતોને માર મારવાનું શરૂ કર્યું હતું.
ઉશ્કેરાયેલા ઈસમે પોતાના કમર પટ્ટા દ્વારા 6 સાધ્વીજી ભગવંતતોને માર મારવાનું શરૂ કર્યું હતું.
ભરૂચ જીલ્લામાં અકસ્માતની 2 અલગ અલગ ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યાં છે, ત્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હતી ધરી હતી.
ભરૂચના દેરોલ ખાતે ધી WBVF બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી લી. ની પ્રથમ વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.