અંકલેશ્વર: મરાઠી સમાજ દ્વારા પરંપરાગત રીતે ખોપડી એકાદશીની ઉજવણી
અંકલેશ્વરમાં વસતા મરાઠી સમાજ દ્વારા દેવઉઠી અગિયારસની ખોપડી એકાદશી તરીકે ઉજવણી કરી હતી.મરાઠી સમાજના સભ્યો દ્વારા પરંપરાગત રીતે ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવી હતી
અંકલેશ્વરમાં વસતા મરાઠી સમાજ દ્વારા દેવઉઠી અગિયારસની ખોપડી એકાદશી તરીકે ઉજવણી કરી હતી.મરાઠી સમાજના સભ્યો દ્વારા પરંપરાગત રીતે ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવી હતી
આ દિવસે લોકો ઉપવાસ રાખવાની સાથે તુલસીજીની સાથે ભગવાન શાલિગ્રામની પૂજા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે દેવી તુલસીની સાથે શ્રી ડરિની પૂજા કરવાથી તમામ અવરોધોનો અંત આવે છે.