અંકલેશ્વર : કોસમડી નજીક ગોપાલનગર ખાતે માલધારી સમાજ દ્વારા તુલસી વિવાહ નિમિત્તે ભવ્ય ઉજવણી કરાય
આ દિવસે લોકો ઉપવાસ રાખવાની સાથે તુલસીજીની સાથે ભગવાન શાલિગ્રામની પૂજા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે દેવી તુલસીની સાથે શ્રી ડરિની પૂજા કરવાથી તમામ અવરોધોનો અંત આવે છે.