Connect Gujarat

You Searched For "dholavira"

કચ્છ : ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું આગમન, સફેદ રણ અને ધોળાવીરાની લેશે મુલાકાત

18 Feb 2023 11:48 AM GMT
ઉપરાષ્ટ્રપતિ આજે ધોરડો સફેદ રણની મુલાકાત લઈને સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે.

કચ્છ : જી-૨૦ સભ્ય દેશોના પ્રતિનિધિઓએ પાંચ હજાર વર્ષ જૂની સભ્યતાના મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી

9 Feb 2023 12:18 PM GMT
પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકના ત્રીજા દિવસે પ્રતિનિધિઓ અને સહભાગીઓએ પાંચ હજાર વર્ષ જૂની સભ્યતાના મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી હતી.

ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ હેઠળ યુનેસ્કોએ ગુજરાતના ધોળાવીરાને "વિશ્વ વિરાસત સ્થળ" જાહેર કર્યું...

15 Dec 2022 5:57 AM GMT
ધોળાવીરાને વર્ષ 2021માં યુનેસ્કોએ વિશ્વ વિરાસત સ્થળ જાહેર કર્યું છે. ધોળાવીરા ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ હેઠળ આવે છે. ભારતમાં કુલ 40માંથી પુરાતત્વીય...

કચ્છ : વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ધરાવતું સૂર્ય મંદિર નામશેષ થવાના આરે, જુઓ શું કહ્યું ઇતિહાસકારે..!

4 March 2022 6:25 AM GMT
તાજેતરમાં યુનેસ્કો દ્વારા કચ્છનાં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો હતો. પરંતુ કેન્દ્ર સરકારના પુરાતત્વ વિભાગની નિષ્ક્રિયતાના...

કચ્છ : યુનેસ્કો દ્વારા ગુજરાતની ગૌરવસમી હેરિટેજ સાઇટ ધોળાવીરાને મળ્યો વૈશ્વિક હેરિટેજનો દરજ્જો

28 July 2021 10:15 AM GMT
સિંધુ સભ્યતાના સૌથી મોટા નગરોમાં સામેલ ધોળાવીરા, યુનેસ્કો દ્વારા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો.

ગુજરાત માટે ગૌરવ: 5 હજાર વર્ષનો ઇતિહાસ ધરબીને બેઠેલ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો

27 July 2021 12:48 PM GMT
કચ્છના પ્રવાસન સ્થળ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવાનો નિર્ણય લેવાઇ ચૂક્યો હતો. માત્ર સત્તાવાર જાહેરાત બાકી હતી.

કચ્છ: ધોળાવીરામાં 16 કરોડ વર્ષ જૂનું Jurassic Fossil Wood મળી આવ્યું

12 Jun 2021 11:03 AM GMT
6 કરોડ વર્ષ જૂનું Jurassic Fossil Wood મળ્યું. કલેક્ટરની સૂચનાથી જાળવણીની કામગીરી શરૂ કરાય.

કચ્છ: 5 હજાર વર્ષ જૂના હડપ્પા સંસ્કૃતિના પ્રમાણ ધોળાવીરાનો થશે વિકાસ, જાણો શું છે ખાસ..!

2 Feb 2020 8:20 AM GMT
કેન્દ્રીય બજેટમાં કચ્છના ધોળાવીરા સહિત દેશના પાંચપુરાતત્વ સ્થળોનો વિકાસ કરવાની જાહેરાત નાણામંત્રીએ કરી છે, ત્યારે...