ભરૂચ: જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની વાલિયા ખાતે ઉજવણી, મંત્રી મુકેશ પટેલે કર્યું ધ્વજવંદન
ભરૂચના વાલિયાના સીતારામ સેવા ટ્રસ્ટના ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચના વાલિયાના સીતારામ સેવા ટ્રસ્ટના ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આઝાદ ભારતના 79 માં સ્વાતંત્ર પર્વની અંકલેશ્વરની વિવિધ સરકારી કચેરીઓ શાળાઓ તેમજ સંસ્થાઓમાં ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતા કાર્યક્રમો યોજાયા