સુરત : ચેક રીટર્ન કેસમાં ડાયમંડ કંપની સામે વેપારીઓનો વિરોધ, છેલ્લા 6 વર્ષથી સમસ્યા ઠેરની ઠેર હોવાનો આક્ષેપ..!
વરાછા વિસ્તારની કે.પી.સંઘવી ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓએ અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપનીએ કરેલ ચેક રીટર્નના કેસ પરત નહીં ખેંચવામાં આવતા વિરોધ પ્રદર્શન યોજાયું.