ભરૂચ: ઝઘડિયા ચાર રસ્તા નજીક પશુ ભરેલ કન્ટેનરને નડ્યો અકસ્માત, 9 ભેંસના મોત
ભરૂચના ઝઘડિયા ચાર રસ્તા નજીક પશુ ભરેલ કન્ટેનર ચાલકે સ્પીડ બ્રેકર કુદાવતા સ્ટેયરીંગ ઉપર કાબુ ગુમાવતા કન્ટેનર રોડની બાજુના વૃક્ષ સાથે ભટકાતા નવ પશુઓના મોત નીપજ્યા હતા.
ભરૂચના ઝઘડિયા ચાર રસ્તા નજીક પશુ ભરેલ કન્ટેનર ચાલકે સ્પીડ બ્રેકર કુદાવતા સ્ટેયરીંગ ઉપર કાબુ ગુમાવતા કન્ટેનર રોડની બાજુના વૃક્ષ સાથે ભટકાતા નવ પશુઓના મોત નીપજ્યા હતા.
અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાંથી પસાર થતી અમરાવતી ખાડીમાં અસંખ્ય જળચરોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે
ભરૂચ વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે 25 ઊંટના મોતની ઘટનામાં ઓએનજીસી કંપનીએ પ્રેસ રિલીઝ જારી કરી છે.