અમદાવાદ : પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસ થયા મોંઘા, પેટ્રોલિયમ કંપનીઓને ઘી-કેળા
ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજયોમાં વિધાનસભાની ચુંટણી પત્યાં બાદ પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસમાં ભાવવધારો ઝીકી દેવાયો છે.
ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજયોમાં વિધાનસભાની ચુંટણી પત્યાં બાદ પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસમાં ભાવવધારો ઝીકી દેવાયો છે.
અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે ઇલેકટ્રીક વાહનોને ચાર્જ કરવા માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે
કોંગ્રેસના કાર્યક્રમને અનુલક્ષી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો, ઇંધણના ભાવોમાં થયેલો વધારો પાછો ખેંચવાની માંગ.