દેશ દિલ્હીમાં યોજાયેલ ખેતી ક્ષેત્રે ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગ અંગેની સમીક્ષા બેઠકમાં CM ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત ગુજરાતે પ્રાકૃતિક ખેતીની ઝૂંબેશ રૂપે ઉપાડયું છે. રાજ્યમાં ૩ લાખ એકરથી વધુ જમીનમાં અઢીલાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. By Connect Gujarat Desk 06 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn