ભરૂચના માર્ગ અત્યંત બિસ્માર, AAP દ્વારા ખાડામાં ભાજપ ધ્વજ લગાવી વિરોધ
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં તુલસીધામથી GNFC તરફ જતો માર્ગ અત્યંત બિસ્માર બનતા સ્થાનિકો સહિતના રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં તુલસીધામથી GNFC તરફ જતો માર્ગ અત્યંત બિસ્માર બનતા સ્થાનિકો સહિતના રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
સાબરકાંઠા નજીક નેશનલ હાઇવે પર વરસાદી પાણી ભરાઇ જતાં એક પછી એક વાહનો ડ્રેનેજમાં ખબક્યા હતા. જેને લઈને વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
વડોદરા શહેરમાં પણ સામાન્ય વરસાદ વરસ્યો છે, ત્યારે એટલા સામાન્ય વરસાદમાં જ વડોદરા મહાનગરપાલિકાની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે.