ભરૂચ: દહેજ રોડ બિસ્માર બનતા સ્થાનિકો અને વાહનચાલકોએ કર્યો ચક્કાજામ, માર્ગના સમારકામની માંગ
આજે વહેલી સવારના સમયે ભરૂચથી દહેજ તરફ જવાના રસ્તા પર કેશરોલ ટોલ ટેક્ષ નાકા પાસે બિસ્માર રસ્તા અંગે ચક્કાજામ વિરોધ કાર્યક્ર્મ યોજાયો હતો.
આજે વહેલી સવારના સમયે ભરૂચથી દહેજ તરફ જવાના રસ્તા પર કેશરોલ ટોલ ટેક્ષ નાકા પાસે બિસ્માર રસ્તા અંગે ચક્કાજામ વિરોધ કાર્યક્ર્મ યોજાયો હતો.
નગરપાલિકા જર્જરીત ઇમારત મુદ્દે રહીશોને નોટીસ ફટકારી રહી છે પરંતુ નગરપાલિકાના તાબા હેઠળ રહેલ સરદાર શોપિંગ અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગયું
નંદેલાવ ફ્લાયઓવર બ્રિજ પર વાહનોની અવરજવર, 15 દિવસ અગાઉ કેટલોક ભાગ ધસતાં બ્રિજ હતો બંધ,ગોકળ ગતિએ ચાલતા સમારકામથી સ્થાનિકોમાં રોષ
શહેરના વિવિધ વિસ્તારોમાં જર્જરીત ઈમારતના મોટા કોંક્રિટના પોપડા ધસી પડવાના કારણે નીચે વ્યવસાય કરતા દુકાનદારો અને રાહદારીઓ ના જીવનું જોખમ ઊભું થયું છે.