નર્મદા : સાંસદ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી, કહ્યું કોઈને પણ ભાજપમાં જોડતા પહેલા પરામર્શ કરો..!
સાચાબોલાની છાપ ધરાવતા ભરૂચ જિલ્લા ભાજપના સિનિયર નેતા સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખો સામે નારાજગી વ્યક્ત કરી છે.
સાચાબોલાની છાપ ધરાવતા ભરૂચ જિલ્લા ભાજપના સિનિયર નેતા સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખો સામે નારાજગી વ્યક્ત કરી છે.
અમદાવાદમા સ્થાનિકોનો અનોખો વિરોધ, હાટકેશ્વર બ્રિજ બંધ રહેતા લોકોને હાલાકી બ્રિજના બેસણાનો કાર્યક્રમ રખાયો