ભરૂચ : મુંબઈના ઈઝી ગ્રુપ દ્વારા ઝઘડીયાની અવિધા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને યુનિફોર્મ વિતરણ કરાયા...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અવિધા પ્રાથમિક શાળા ખાતે 159 વિદ્યાર્થી બાળકોને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અવિધા પ્રાથમિક શાળા ખાતે 159 વિદ્યાર્થી બાળકોને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના પ્રો લાઈફ ગ્રૂપ દ્વારા વધુ એક સેવાકાર્ય કરવામાં આવ્યું છે. સામાજિક જવાબદારીના ભાગરૂપે પ્રો લાઈફ ગ્રૂપ દ્વારા અંકલેશ્વરની 5 સરકારી શાળાના 1500 જેટલા વિદ્યાર્થીઓને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું