ભરૂચ: ઝઘડિયાના રાજપારડી નજીક કાર ડીવાયડર પર ચઢી ગઈ
ભરૂચના ઝઘડિયા ના રાજ પાડી નજીક કાર ડિવાઇડર પર ચઢી જતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કારમાં બેઠલ લોકોનો આબાદ બચાવ થયો હતો
ભરૂચના ઝઘડિયા ના રાજ પાડી નજીક કાર ડિવાઇડર પર ચઢી જતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કારમાં બેઠલ લોકોનો આબાદ બચાવ થયો હતો
પ્રાંતિજ તાલુકાના રસુલપુર ગામ નજીક ડિવાઈડર સાથે કાર ટકરાયા બાદ પલટી મારી જતાં કાર ચાલક સહીત 2 લોકોને ઈજા પહોચી હતી.
નવસારીના વાંસદાના ચારણવાડા નજીક કાર ડીવાઈડર સાથે અથડાતા બે યુવકોના મોત નિપજ્યા હતા