અંકલેશ્વર: રસ્તે રખડતા શ્વાનના ત્રાસથી મળશે છુટકારો,ન.પા.રૂ.6 લાખના ખર્ચે શ્વાનોનું કરાવશે ખસીકરણ !
અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તે રખડતા શ્વાનોનો આતંક વધ્યો છે. રસ્તે રખડતા શ્વાનોલોકોને બચકા ભરે છે જેનાથી તેઓ ઇજાગ્રસ્ત થાય છે
અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તે રખડતા શ્વાનોનો આતંક વધ્યો છે. રસ્તે રખડતા શ્વાનોલોકોને બચકા ભરે છે જેનાથી તેઓ ઇજાગ્રસ્ત થાય છે
કાળ બની તૂટી પડેલા 5 જેટલા શ્વાનના ટોળાએ બાળક પર તૂટી પડી તેને નીચે પાડી દીધો હતો
રખડતા શ્વાને નાના બાળકો અને વૃદ્ધો સહિત 12 લોકોને બચકા ભરતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા