ભરૂચ : શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ દ્વારા રક્તદાન શિબિર યોજાય, રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું...
ભરૂચ શહેરના નંદેલાવ રોડ પર આવેલ બુસા સોસાયટી નજીક શ્રી સત્ય સાઇ સેવા સમિતિ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના નંદેલાવ રોડ પર આવેલ બુસા સોસાયટી નજીક શ્રી સત્ય સાઇ સેવા સમિતિ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
યોજાયેલ મેગા રક્તદાન કેમ્પમાં જિલ્લા ન્યાયાધીશ વિ.કે.વ્યાસએ પોતે રક્તદાન કરી 'રક્તદાન એ મહાદાન'ના સુત્રને સાર્થક કરવા શિવભક્તોને અપીલ કરી હતી