શું શિયાળામાં તમારી ત્વચા શુષ્ક અને નિર્જીવ થઈ ગઈ છે ? તો આ રીતે કરો તેનો ઉપાય...
આ શિયાળામાં માત્ર સ્વાસ્થ્ય જ નહીં પણ આપણી ત્વચાને પણ હવામાનની ખૂબ અસર થાય છે.
આ શિયાળામાં માત્ર સ્વાસ્થ્ય જ નહીં પણ આપણી ત્વચાને પણ હવામાનની ખૂબ અસર થાય છે.
આ શિયાળાની ઋતુમાં સ્વાસ્થયનું ખાસ ધ્યાન રાખવામા આવે છે, કારણ કે ઠંડીના લીધે શરદી, ઉધરસની સમસ્યા વધી જાય છે