ભરૂચ: અંકલેશ્વરના ભડકોદ્રા ગ્રામ પંચાયતની અનોખી પહેલ,ઘરવેરો ભરનારને આપવામાં આવે છે ડસ્ટબીન
ઘરવેરો નિયમિત રીતે ભરવા માટે આવતા લોકોને પંચાયત દ્વારા નિઃશુલ્ક ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે,જેમાં લીલા અને ભૂરા રંગના એમ બે ડસ્ટબીન આપવામાં આવી રહ્યા છે.