ભાવનગર : ડે.સીએમ નીતિન પટેલે સર ટી. હોસ્પિટલની લીધી મુલાકાત, શહેર માટે બે મોટી જાહેરાત
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ બોટાદ બાદ ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે નિરીક્ષણ માટે આવી પહોંચ્યા હતા
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ બોટાદ બાદ ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે નિરીક્ષણ માટે આવી પહોંચ્યા હતા
આપ પર હુમલાના મામલે ડે.સી.એમનું નિવેદન, નિતિન પટેલે આપ પર આડકતરી રીતે પ્રહાર કર્યા.