ભારતના બે પાડોશી દેશની ભૂકંપના કારણે ધરા ધ્રૂજીઃ 4 થી 4.5ની રહી તીવ્રતા, જાનહાનિ ટળી
ભારતના બે પાડોશી દેશ ચીન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ધરા ધ્રુજવાના સમાચાર સામે આવ્યા છે. હાલ બંને દેશોમાંથી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા.
ભારતના બે પાડોશી દેશ ચીન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ધરા ધ્રુજવાના સમાચાર સામે આવ્યા છે. હાલ બંને દેશોમાંથી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા.
ભૂકંપને કુદરતી આફત કહેવામાં આવે છે, પરંતુ તિબેટમાં આવેલા ભૂકંપનું કારણ ચીન તો નથી. કારણ કે ઘણા નિષ્ણાતોનું કહેવું છે કે જો કોઈ પહાડોના સતત વિસ્તરણમાં અવરોધ ઉભો કરશે તો મોટી દુર્ઘટનાનો ભય છે.
ગુજરાતના કચ્છમાં સોમવારે સવારે 3.7ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હાલ કોઈ જાનહાનિની માહિતી નથી. સવારે 10.44 કલાકે આ આંચકો અનુભવાયો હતો.
ઝારખંડમાં વહેલી સવારે મંગલવારે 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાંચિ હવામાન કેન્દ્રના પ્રભારી અભિષેક આનંદે જણાવ્યુ હતું
પૃથ્વીની અંદર કુલ સાત પ્લેટ છે. જે હંમેશા કાર્ય કરતી રહે છે. જ્યાં આ પ્લેટ્સ એકબીજા સાથે અથડાઈ છે તેને ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે
અચાનક ધરતીકંપના આંચકાના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા. ભૂકંપ આવવાનો સમય બપોરે 2.53 વાગ્યાનો હતો