મોરોક્કો : ભૂકંપથી મૃત્યુઆંક બે હજારને પાર, ભારત સહિત અનેક દેશોએ આવ્યા મદદે
આફ્રિકન દેશ મોરોક્કોમાં શુક્રવારે (8 સપ્ટેમ્બર) રાત્રે આવેલા વિનાશક ભૂકંપમાં જાન-માલનું મોટું નુકસાન થયું છે.
આફ્રિકન દેશ મોરોક્કોમાં શુક્રવારે (8 સપ્ટેમ્બર) રાત્રે આવેલા વિનાશક ભૂકંપમાં જાન-માલનું મોટું નુકસાન થયું છે.
મોરક્કોમાં મોડી રાત્રે 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, આ ભૂકંપના કારણે ઓછામાં ઓછા 296 લોકોના મોત થયા છે
US જિયોલોજિકલ સર્વેએ અહેવાલ આપ્યો છે કે ગુરુવારે મોડી રાત્રે કોલંબિયાની રાજધાની બોગોટામાં 6.3ની તીવ્રતાનો મોટો ભૂકંપનો આંચકો આવ્યો હતો.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. હાલમાં કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.
ગુરુવારે રાતે તુર્કીયેના દક્ષિણ વિસ્તારમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અહેવાલ અનુસાર આ ભૂકંપને લીધે ઘણી ઇમારતોને નુકશાન થયું છે