ચીનની જમીન ભૂકંપથી હચમચી, જીજાંગ પ્રાંતમાં જોરદાર આંચકા અનુભવાયા..
ચીનમાં જોરદાર ભૂકંપ આવ્યા છે. આ આંચકા પાડોશી દેશના જીજાંગ પ્રાંતમાં અનુભવાયા હતા.
ચીનમાં જોરદાર ભૂકંપ આવ્યા છે. આ આંચકા પાડોશી દેશના જીજાંગ પ્રાંતમાં અનુભવાયા હતા.
અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું કે શુક્રવારે સવારે 5:11 વાગ્યે અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવ્યો.