એલોન મસ્કનું ટેકનોલોજી ક્ષેત્રે મોટું પગલું, યુઝર્સ થયા તલપાપડ
‘XChat’ એ X પ્લેટફોર્મનું નવું ઇનબિલ્ટ ચેટ ફીચર છે, જે હાલમાં અમુક પેઈડ સબસ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ છે. આમાં યૂઝર્સને એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન સાથે વેનિશિંગ મેસેજ મોકલવાનો દમદાર ઓપ્શન મળે છે.