જન્મદિવસ પર Elon Muskએ યાદો તાજી કરી, 30 વર્ષ જૂની તસવીર શેર કરી
ટેસ્લા અને સ્પેક્સના CEO એલોન મસ્કનો જન્મ 28 જૂન, 1971ના રોજ પ્રિટોરિયા, દક્ષિણ આફ્રિકામાં થયો
ટેસ્લા અને સ્પેક્સના CEO એલોન મસ્કનો જન્મ 28 જૂન, 1971ના રોજ પ્રિટોરિયા, દક્ષિણ આફ્રિકામાં થયો
2023ના રોજ, મસ્કે ટ્વિટરનું નામ અને લોગો બદલીને X કર્યો. પછી x.com ને twitter.com પર રીડાયરેક્ટ કરવામાં આવ્યું હતું
પ્લેટફોર્મ તેના માલિક એલોન મસ્ક પણ ઘણીવાર કેટલાક નિવેદનો આપે છે.
સતત સમાચારોમાં રહેનાર એલોન મસ્ક અને તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ તાજેતરમાં એક મોટા ફેરફારની જાહેરાત કરી છે.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે ઉદ્યોગપતિ અને એક્સના માલિક ઈલોન મસ્ક પીડિતોની મદદ માટે આગળ આવ્યા છે.
એક વૈશ્વિક કંપનીએ તાજેતરમાં જાહેરાત કરી છે કે તેણે તેના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે પ્રથમ હ્યુમનૉઇડ રોબોટની નિમણૂક કરી છે.