ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન એન્ડ્રૂ ફ્લિંટોફની કારનો થયો અકસ્માત
ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન એન્ડ્રૂ ફ્લિંટોફની કારનો અકસ્માત થયો
ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન એન્ડ્રૂ ફ્લિંટોફની કારનો અકસ્માત થયો
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની ODI શ્રેણી બાદ ICC ODI ટીમ રેન્કિંગમાં મોટો ફેરફાર થયો છે. આ શ્રેણીમાં મળેલી હાર બાદ ઈંગ્લેન્ડની ટીમ વનડે રેન્કિંગમાં બીજા સ્થાને સરકી ગઈ છે.
T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ ગુરુવારે એડિલેડમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
T20 વર્લ્ડ કપની 39મી મેચમાં ઈંગ્લેન્ડે શ્રીલંકાને ચાર વિકેટે હરાવી સેમીફાઈલમાં જગ્યા બનાવી લીધી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 141 રન બનાવ્યા હતા.
ડકવર્થ-લુઈસ નિયમના આધારે આયર્લેન્ડે વરસાદથી પ્રભાવિત મેચ પાંચ રનથી જીતી લીધી હતી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રણ મેચની શ્રેણીની છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડને 16 રને હરાવીને શ્રેણી 3-0થી જીતી લીધી છે. મહાન ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીની આ છેલ્લી મેચ હતી.