'વારિસુ ' અને 'થુનિવુ'એ મચાવી ધૂમ, 5 દિવસમાં 100 કરોડની નજીક પહોંચી આ ફિલ્મ
2023ની શરૂઆતમાં પણ દક્ષિણની કેટલીક ફિલ્મો સારું કલેક્શન કરી રહી છે. જેમાં ચિરંજીવી રવિ તેજા અજિથની ફિલ્મોનો સમાવેશ થાય છે.
2023ની શરૂઆતમાં પણ દક્ષિણની કેટલીક ફિલ્મો સારું કલેક્શન કરી રહી છે. જેમાં ચિરંજીવી રવિ તેજા અજિથની ફિલ્મોનો સમાવેશ થાય છે.
ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી, જેમણે દેશના અસંખ્ય ગંભીર મુદ્દાઓને મોટા પડદા પર શ્રેષ્ઠ રીતે રજૂ કર્યા છે, તેઓ ટૂંક સમયમાં એક સત્ય ઘટનાથી પ્રેરિત બીજી ફિલ્મ લઈને આવવાના છે.
બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ છેલ્લા ઘણા સમયથી તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં છે. વર્ષ 2021 અભિનેત્રી માટે કંઈ ખાસ ન હતું.
સમગ્ર વિશ્વ અવકાશ ક્ષેત્રે એક ઐતિહાસિક પ્રશંગનું સાક્ષી બન્યું છે. આ ઈતિહાસ રશિયાએ રચ્યો છે, જેણે પૃથ્વી પર ફિલ્મનું શૂટિંગ પૂરું કરવાને બદલે અંતરિક્ષમાં જ શૂટિંગ પૂરું કર્યું.
સાઉથ સિનેમાની સુપરસ્ટાર અભિનેત્રી સમંથા રૂથ પ્રભુ સોશિયલ મીડિયા પર એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. નવેમ્બરમાં જ સામંથાએ માયોસાઇટિસની બીમારી વિશે ખુલાસો કર્યો હતો.
બોલીવુડના દિગ્ગજ કલાકાર અનુપમ ખેરે 2 જાન્યુઆરી, સોમવારના રોજ તેમના 534મા તરીકે ધ વેક્સીન વોરની જાહેરાત કરી છે.
મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા આમિર ખાને થોડા મહિના પહેલા જાહેરાત કરી હતી કે તે ફિલ્મોમાંથી બ્રેક લઈ રહ્યા છે. તેની છેલ્લી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' બોક્સ ઓફિસ પર બહુ સારું પ્રદર્શન નથી કરી શકી.