Connect Gujarat

You Searched For "environmentday2022"

દાહોદમાં સ્માર્ટ સીટી અને હોલીજોલી ગ્રુપ દ્રારા પર્યાવરણ દિવસે હેપ્પી સ્ટ્રીટનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

5 Jun 2022 12:35 PM GMT
BAPS સ્વામિનારાયણ મંદિર, દાહોદના બાળ મંડળના બાળકો દ્વારા વ્યસન મુક્તિ માટે પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

અમદાવાદ : 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની CMની ઉપસ્થિતિમાં ઉજવણી, 18000 ગામડાઓ પ્લાસ્ટિક મુક્ત કરવા પ્રયત્નો

5 Jun 2022 12:19 PM GMT
આજે 50માં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા હાલમાં ગુજરાત સરકાર પ્રયત્ન કરી રહી છે

અંકલેશ્વર: યુવા ભાજપ મોરચા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

5 Jun 2022 11:14 AM GMT
ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, અંકલેશ્વર યુવા ભાજપ પ્રમુખ દક્ષેશભાઈ ઉપપ્રમુખ જીગર પટેલ,મંત્રી વિનોદ કુમાર,નગરપાલિકાના સભ્યો અને શિક્ષણ સમિતિના સભ્યો...

અંકલેશ્વર: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

5 Jun 2022 8:50 AM GMT
ભરૂચ જિલ્લો હરિયાળો બને અને પર્યાવરણનું જતન થાય તે માટે ભરૂચ સીટીઝન કાઉન્સિલ હરહંમેશ પ્રયત્નશીલ છે

સુરત : મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઇ, વિનામૂલ્યે છોડનું વિતરણ કરાયું

5 Jun 2022 7:45 AM GMT
વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી ઈ.સ.૧૯૭૪થી વિશ્વ કક્ષાએ ૪૬ વર્ષોથી થઈ રહી છે

સુરેન્દ્રનગર : આજે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ લોકોને વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા આપતુ રણકાંઠાનું ગામ..!

5 Jun 2022 7:34 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાનું માલણપુર ગામ પાટડી તાલુકાનું છેવાડાના રણકાંઠાના ગામની વસ્તી 1200 થી વધુ છે સામે વૃક્ષોની સંખ્યા 7000 જેટલી છે.