અંકલેશ્વર: વિદેશોમાં ક્રિસમસ વેકેશનના પગલે ઉદ્યોગોને થશે અસર, રૂ.500 કરોડનું નુકશાન થાય એવો અંદાજ
યુરોપ અને યુએસએ સહિત વિદેશોમાં ક્રિસમસ વેકેશનને કારણે અંકલેશ્વર સહીત ભરૂચ જિલ્લાના વિવિધ ઉદ્યોગોના આયાત નિકાસનું માળખુ ડામાડોળ બની જશે.