અમદાવાદમાં નિશ્ચલ ઝવેરીના મનમોહક અવાજ સાથે “અલ્ફાઝ-એ-ઇશ્ક” ગઝલોની યાત્રાના ઇવેન્ટનું ભવ્ય આયોજન...
અમદાવાદમાં સ્ટુડિયો રાગ સામે સેટ, આ કોન્સર્ટ ગઝલોની મોહક કળા દ્વારા પ્રેમ અને અભિવ્યક્તિના સારની ઉજવણી માટે રચાયેલ છે.
અમદાવાદમાં સ્ટુડિયો રાગ સામે સેટ, આ કોન્સર્ટ ગઝલોની મોહક કળા દ્વારા પ્રેમ અને અભિવ્યક્તિના સારની ઉજવણી માટે રચાયેલ છે.
અરવલ્લી જિલ્લાના મેઘરજ ના કાલિયાકુવા ખાતે મંગળવારે,ભાજપ દ્વારા લાભાર્થી સંપર્ક અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.
યુવાનોમાં વધી રહેલા ડ્રગ્સના દૂષણના નાથવા માટે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા રન ફોર નશામુક્ત જુનાગઢ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.