અરવલ્લી: હરિઓમ આશ્રમશાળામાં કંજકટીવાઇટીસની એક સાથે 39 બાળકોને અસર
અરવલ્લી જિલ્લાનો બનાવ, મેઘરજની આશ્રમશાળામાં 39 વિદ્યાર્થીઓને આંખ આવી.
અરવલ્લી જિલ્લાનો બનાવ, મેઘરજની આશ્રમશાળામાં 39 વિદ્યાર્થીઓને આંખ આવી.
ઝડપથી ફેલાતો આંખનો એડીનો વાયરસ કન્જેક્ટિવાઇટિસ, છેલ્લા 3 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં જ 60થી વધુ કેસ.