ઉનાળામાં આ રીતે લગાવો મુલતાની, ચહેરો બનશે સોફ્ટ અને ચમકદાર
મુલતાનીની ખાસ વાત એ છે કે તે કુદરતી હોવાથી ત્વચાને કોઈ નુકસાન કરતું નથી. તો ચાલો તમને જણાવીએ કે ચહેરાની ચમક વધારવા માટે મુલતાની માટીનો ઉપયોગ કેવી રીતે કરવો.
મુલતાનીની ખાસ વાત એ છે કે તે કુદરતી હોવાથી ત્વચાને કોઈ નુકસાન કરતું નથી. તો ચાલો તમને જણાવીએ કે ચહેરાની ચમક વધારવા માટે મુલતાની માટીનો ઉપયોગ કેવી રીતે કરવો.
શિયાળામાં ત્વચા શુષ્ક અને નિસ્તેજ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં, જો તમે આ સિઝનમાં લગ્ન અથવા ફંક્શનમાં જતા પહેલા ઇન્સ્ટન્ટ ગ્લો મેળવવા માંગો છો, તો તમે ઘરે ઉપલબ્ધ આ વસ્તુઓનો ઉપયોગ કરીને ફેસ પેક બનાવી શકો છો.
ફુદીનો એક એવી જડીબુટ્ટી છે જે ઘણા ફાયદાઓથી ભરપૂર છે.
આમ તો બધા જ લોકો કેળા ખાધા પછી તેની છાલને કચરામાં ફેકી જ દેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે તેના કેટલાક ફાયદાઓ છે.
શિયાળાની ઋતુમાં ખાસ કરીને ચહેરા પરની ચામડી શુષ્ક થઈ જાય છે ત્યારે ઘણા અવનવા ઉપાયો અપનાવતા હોઈએ છીએ
દૂધ સ્વાસ્થય માટે ખૂબ જ ફાયદાકારક છે, તેવી જ રીતે દૂધનો અલગ અલગ રીતે ઉપયોગ કરવામાં આવે છે
આ શિયાળી શરૂઆત થઈ ગઈ છે ત્યારે બદલાતી ઋતુમાં ત્વચા સંબંધિત સમસ્યાઓ સામાન્ય છે.