ભરૂચ : દશેરા પર્વે ફાફડા-જલેબીનું ધૂમ વેચાણ, ફાફડા-જલેબીના સ્ટોલ પર લોકોની લાંબી કતાર...
ફાફડા અને જલેબીની જાયફત વિના દશેરા પર્વની ઉજવણી અધૂરી ગણાય છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ જિલ્લાવાસીઓએ ફાફડા અને જલેબીની ખરીદી માટે શહેરભરના સ્ટોલ પર લાંબી કતાર લગાવી હતી.