પંચમહાલ : ખેડૂતો પાસેથી ટ્રેક્ટર ભાડે લઈ રૂ. 82 લાખની છેતરપીંડી
પંચમહાલ અને વડોદરાના અનેક ખેડૂતો પાસેથી ટ્રેક્ટર ભાડે લઈ છેતરપીંડી આચરનાર ડેસર તાલુકાના છાલીયેર ગામનો ઠગ પોલીસના સકંજામાં આવ્યો છે.
પંચમહાલ અને વડોદરાના અનેક ખેડૂતો પાસેથી ટ્રેક્ટર ભાડે લઈ છેતરપીંડી આચરનાર ડેસર તાલુકાના છાલીયેર ગામનો ઠગ પોલીસના સકંજામાં આવ્યો છે.
ભરૂચ જીલ્લામાં ડાંગર અને શેરડી એમ 2 પાક વિપુલ પ્રમાણમાં લેવામાં આવે છે. જેમાં ડાંગરનો પાક વર્ષમાં 2 વખત લેવામાં આવે છે.
વરસાદના કારણે મોર ખરી પડતાં કેરીના પાકને મોટું નુકશાન થયું છે.
જિલ્લાના વંથલી પંથકમાં ગતરોજ ભારે પવન ફૂંકાતા કેસર કેરીના પાકને મોટું નુકશાન પહોચતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
નવસારી જિલ્લાના વાંસદા પંથકમા ગઈકાલે ભારે પવન અને કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોને મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
આ દિવસથી ૠતુ પરિવર્તન થાય છે,
ભરૂચ લોકસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે ભરૂચ જિલ્લાના આમોદ, અંકલેશ્વર અને ભરૂચ તાલુકાના 32 ગામોના ખેડૂતો સાથે બેઠક યોજાય હતી