જાન્હવી કપૂર મિસ્ટર એન્ડ મિસેઝ માહી ફિલ્મમાં જોવા મળશે, ક્રિકેટની પૃષ્ઠભૂમિ પર આધારિત છે ફિલ્મ
જાન્હવી કપૂરની આગામી ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસેઝ માહી' ક્રિકેટની પૃષ્ઠભૂમિ પર આધારિત છે.
જાન્હવી કપૂરની આગામી ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસેઝ માહી' ક્રિકેટની પૃષ્ઠભૂમિ પર આધારિત છે.
તા. 19 એપ્રિલે ગુજરાતી ફિલ્મ તાંડવમ રિલીઝ થવા જઈ રહી છે, ત્યારે ગીર સોમનાથના કોડીનાર ખાતે આવેલા ન્યુ એરા સિનેમા ખાતે માતૃશ્રી પ્રોડકશન દ્વારા બેઠક યોજાય હતી.
અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટારર 'બડે મિયાં છોટે મિયાં' એ તેના પ્રથમ સપ્તાહના અંતે વૈશ્વિક સ્તરે રૂ. 96 કરોડ 18 લાખનું કલેક્શન કર્યું છે.
રાજકુમાર રાવ આ દિવસોમાં પોતાની ફિલ્મ 'શ્રીકાંત'ને લઈને ચર્ચામાં છે. તેમની આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે.
આ ફિલ્મમાં મોટા સુપરસ્ટાર્સ મહત્વના રોલમાં જોવા મળશે.
8 એપ્રિલનો દિવસ અલ્લૂ અર્જુન અને પુષ્પા 2ની આતુરતાથી રાહ જોતા લોકો માટે ખાસ બની ગયો છે.
પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે ફેમસ રણબીર કપૂરને કારનો ખૂબ જ શોખ છે, આ વાત તેના કાર કલેક્શન પરથી સ્પષ્ટપણે જોવા મળે છે.