ANIMAL : રણબીરની ફિલ્મ એનિમલએ ત્રીજા દિવસે કરી બમ્પર કમાણી.!
રણબીર કપૂરની એનિમલ અને વિકી કૌશલની સેમ બહાદુર પહેલી તારીખથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
રણબીર કપૂરની એનિમલ અને વિકી કૌશલની સેમ બહાદુર પહેલી તારીખથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ 'એનિમલ' શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'એનિમલ' વિશે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી.
સાઉથના સિંઘમ એટલે કે એક્ટર સૂર્યા ટૂંક સમયમાં ફિલ્મ 'કંગુવા'માં જોવા મળશે. આ ફિલ્મની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે.
સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 બોક્સ ઓફિસ પણ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ 12 નવેમ્બરના રોજ રીલીઝ થઈ હતી.
અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરની જોડી પહેલીવખત અજય બહલની ધ લેડી કિલરમાં નજર આવી છે. આ ફિલ્મ થિયેટર્સમાં આ શુક્રવારે રિલીઝ થઈ છે.
બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનના 58 માં જન્મદિવસ પર તેમની નવી ફિલ્મ ડંકીનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.